દૂધીને સૌથી પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે



વજન ઘટાડવા માંગતા હોય તો દૂધીનો રસ તમારા માટે શ્રેષ્ઠ



દૂધીનો રસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે



બ્લડ પ્રેશરને પણ સંતુલિત કરી શકાય છે



તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઓછું થઈ શકે



રસમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી



દૂધીનો રસ ડિટોક્સ તરીકે પણ કામ કરી શકે છે



ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક



રોજ આ રસનું સેવન કરવું જોઈએ



આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો