પનીરના પરાઠામાં પ્રોટીન હોય છે

Published by: gujarati.abplive.com

આલુ પરાઠામાં કાર્બોહાઇડ્રેટ હોય છે

બંનેમાં કૅલરી લગભગ સમાન હોઈ શકે છે

પનીરના પરાઠા ખાવાથી વધુ સમય સુધી ભૂખ લાગથી નથી

આલુ પરાઠો ઝડપથી એનર્જી આપી શકે છે

ઓછું તેલ વાપરવું શરીરના સ્વાસ્થ માટે સારું હોય છે

સંતુલિત આહાર સૌથી જરૂરી હોય છે

એક આલૂ પરાઠામાં આશરે 300 કૅલરી હોઈ શકે છે

પનીરના પરાઠામાં આશરે 150થી 200 કૅલરી હોઈ શકે છે

કૅલરી ઘી અને તેલ પર આધાર હોય છે

વધુ તેલ વાપરશો તો કૅલરી વધશે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે