ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડને દુશ્મન માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

મધમાં કુદરતી સુગર અને કાર્બોહાઇડ્રેટ હોય છે

તે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે

સફેદ ખાંડ કરતાં મધ બ્લડ સુગરના સ્તર પર વધુ ફાયદાકારક છે

મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વાસ્થ્યપ્રદ બની શકે છે

કારણ કે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો હોય છે

મધમાં વિટામિન B, વિટામિન C અને પોટેશિયમ હોય છે

નિષ્ણાતો મુજબ, ડાયાબિટિસના દર્દીઓ મધનું સેવન કરી શકે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.