ડાર્ક ચોકલેટમાં પોલીફેનોલ હોય છે

Published by: gujarati.abplive.com

તે કુદરતી રીતે શરીરમાં એન્ટીઑક્સિડન્ટના ગુણો ધરાવે છે

ડાર્ક ચોકલેટ ઇન્સુલિન સંવેદનશીલતાને સુધારે છે

જે શરીરમાં શુગરને નિયંત્રિત કરે છે

નિષ્ણાતો મતે, ડાયાબિટીસના દર્દીઓ ડાર્ક ચોકલેટ ખાઈ શકે

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ વગરની ડાર્ક ચોકલેટ સારો વિકલ્પ છે

કારણ કે તે રક્તમાં શુગરના સ્તરને વધારતી નથી

ડાર્ક ચોકલેટમાં ઓછામાં ઓછું 70થી 75 ટકા કોકો હોવું જોઈએ

નિષ્ણાતો મૂજબ દરરોજ 30થી 60 ગ્રામ ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.