યુરિક એસિડ વધવાને કારણે શરીરના સાંધામાં ભારે દુખાવો થાય છે

ઘૂંટણનો દુખાવો એટલો વધી જાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ થઈ જાય

એવા ખોરાકનું સેવન કરો જેમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન હોય

તમે પપૈયા દ્વારા પણ યુરિક એસિડને નિયંત્રિત કરી શકો

પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

તે કુદરતી રીતે યુરિક એસિડના ઊંચા સ્તરને ઘટાડવામાં મદદ કરે છે

રોજ 500 મિલિગ્રામ વિટામિન C લેવાથી લોકોને દુખાવામાં મદદ મળી શકે

પપૈયામાં વિટામીન સી, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણ

પપૈયામાં હાજર ફાઇબર યુરિક એસિડના દર્દીઓને સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરે

આજથી જ તમારા ડાયેટમાં પપૈયાને સામેલ કરો