શું માત્ર વૃદ્ધોને જ થાય છે આર્થરાઇટિસ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આર્થરાઇટિસ સાંધાના સોજા અને હાડકાંમાં દુખાવાની બીમારી છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

જે સાંધાના કાર્ટિલેજના નુકસાનથી થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

પણ શું તમે જાણો છો કે આર્થરાઇટિસ માત્ર વૃદ્ધોમાં જ થતો રોગ નથી

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

ચાલો અમે તમને જણાવીએ કે આર્થરાઇટિસ કોઈપણ ઉંમરે થતો રોગ છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આજે 30 થી ઓછી ઉંમરના લોકોને પણ આર્થરાઇટિસની સમસ્યા થઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આર્થરાઇટિસ થવાનું મુખ્ય કારણ ખરાબ રૂટિન અને સ્થૂળતા માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આ બીમારીથી બચવા માટે નિયમિત વ્યાયામ અને હેલ્ધી ડાયટ જરૂરી છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તેમજ આર્થરાઇટિસની સારવાર ફિઝિયોથેરાપી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કરી શકાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તેથી દર વર્ષે 12 ઓક્ટોબર વર્લ્ડ આર્થરાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોને આ વિશે ખબર પડે