ઈલાયચીવાળું દૂધ શરીરને અદ્ભુત ફાયદા આપે છે.

Published by: gujarati.abplive.com

દૂધ અને ઈલાયચી બંને શરીરને ઊર્જા પુરી પાડે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં આ દૂધ શરીરને અંદરથી ઠંડક આપે છે.

Published by: gujarati.abplive.com

તે મોઢાના અસહ્ય ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ પ્રેશર ઓછું કરીને ધમનીઓને આરામ આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા ફાઈબર પાચનતંત્ર મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું કરે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

આ દૂધ 1 વર્ષથી મોટા તમામ લોકો માટે ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

દૂધમાં 2 પીસેલી ઈલાયચી નાખી 3-4 મિનિટ ઉકાળો.

Published by: gujarati.abplive.com