શું તમારેરાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઊંઘમાંથી ઊઠવું પડે છે?

ક્યારેક આવું થવું સામાન્ય હોઈ શકે છે

પરંતુ દરરોજ ઊંઘમાં ખલેલ પડતી હોય તો તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે.

સૂતા પહેલાં વધુ પાણી પીવું

ડાયાબિટીસ પણ હોઈ શકે છે કારણ

કિડનીની સમસ્યા સાથે પણ હોઈ શકે છે સંબંધ

પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા

મહિલાઓમાં પણ જોવા મળે છે આ સમસ્યા

ઊંઘની સમસ્યા પણ હોઈ શકે છે કારણ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે