એનિમલ પ્રોટીન લેતા પહેલા સાવધાન



માંસાહારનું સેવન કરતા સાવધાન, જાણો નુકસાન



નોન વેજ ખાવાના નુકસાન જાણો છો?



એનિમલ પ્રોટીન હાનિકારક



કારણ કે આ પ્રોટીન હાડકાને કમજોર કરે છે



એનિમલ પ્રોટીનથી યુરિક એસિડની વધે છે સમસ્યા



મીટમાં સેચુરેટેડ ફેટ વધુ હોય છે



લિવર અને કીડની બીમારી વધી શકે છે



નોનવેજ પાચનતંત્રને પણ ખરાબ કરે છે



નોન વેજ મેદસ્વીતાને પણ નોતરે છે