મેયોનીઝ ખાતા પહેલા જાણો તેના ઇન્ગ્રીડિયટન્સ

Published by: gujarati.abplive.com

મેયોનીઝનો સ્વાદ ભલે ટેસ્ટી હોય,

Published by: gujarati.abplive.com

રંતુ તેમાં શું સામેલ છે તે જાણવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

તેમાં તેલ, ઈંડું અથવા ઈંડાના ઘટકો અને વિનેગર હોય છે.

Published by: gujarati.abplive.com

મેયોનીઝમાં ઈંડા વગરના પ્લાન્ટ-બેઝ્ડ વિકલ્પો પણ મળે છે.

Published by: gujarati.abplive.com

સ્વાદ માટે મીઠું, ખાંડ અને મસાલા ઉમેરવામાં આવી શકે છે.

Published by: gujarati.abplive.com

મેયોનીઝમાં સ્ટેબિલાઈઝર અને પ્રિઝર્વેટિવ્સ પણ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મેયોનીઝનું મુખ્ય ઘટક ઘણી વખત વેજિટેબલ ઓઈલ હોય છે

Published by: gujarati.abplive.com

મેયોનીઝ ખાવાથી કેલરી અને ચરબીનું સેવન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

સોડિયમ અને ખાંડનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવા જેવું હોય છે.

Published by: gujarati.abplive.com

પેકેટ પરનું Nutrition Facts અને Ingredients Label જરૂર વાંચો.

Published by: gujarati.abplive.com

ચરબી અને ઓછા સોડિયમવાળા વિકલ્પો જોઈ શકો છો.

Published by: gujarati.abplive.com