શું આપ મોં ઢાંકીને સૂવાનું પસંદ કરો છો



મોં ઢાંકીને સૂવાની શરીર પર વિપરિત થશે અસર



શરીરને તાજો ઓક્સિજન મળતો નથી.



મોં ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થઈ શકે છે



ચહેરો ઢાંકીને સૂવાથી અનેક નુકસાન થાય છે



રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે.



મોં ઢાંકીને સૂવાથી મેટાબોલિઝમ સ્લો બનશે



જેના કારણે વજન વધવાની સમસ્યા સર્જાઇ છે



મોં ઢાંકીને સુવાથી ફેફસાંને નુકસાન થઈ શકે છે



ત્વચાની સમસ્યાઓ વધી શકે છે