સાવધાન આ લોકોને દૂધનું સેવન કરશે બીમાર



આ લોકોએ ન પીવું જોઇએ દૂધ



દૂધના સેવનના અનેક ફાયદા છે



જો કે દૂધના સેવનના આ છે નુકસાન



લેક્ટોઝ એનર્જીથી પાચન બગડે છે



ઇમ્યૂન સિસ્ટમમાં ખરાબી આવી શકે છે.



લેક્ટોજ ઇંનટોલેંરન્સ લોકો ન પીવું જોઇએ દૂધ



લેક્ટોજ ઇંનટોલેંરન્સ પાચન સંબંધિત સમસ્યા છે



આ લોકોને દૂધ નથી પચતું



આ લોકો દૂધ પીવે છે તો અપચો થઇ જાય છે



ગેસ એસિડિટીની સમસ્યા થાય છે