ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે દેશમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે કર્ણાટક અને ગુજરાત બાદ ચેન્નઈમાં પણ કેસ સામે આવ્યો છે સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાના બાળકો અને વૃદ્ધોને તેનાથી વધુ ખતરો નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરો વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો