શું લાંબા સમયની કબજિયાતથી થઈ શકે છે સ્કિનની સમસ્યાઓ?

Published by: gujarati.abplive.com

લાંબા સમયની કબજિયાત પાચનતંત્રની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કબજિયાત અને ત્વચાના સ્વાસ્થ્ય વચ્ચે પરોક્ષ સંબંધ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આંતરડાના માઇક્રોબાયોમમાં અસંતુલન ત્વચાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

કબજિયાતને કારણે શરીરમાં ઝેરી તત્ત્વો જમા થાય છે

Published by: gujarati.abplive.com

આ ઝેરી તત્વોની અસર સ્કિન પર થઇ શકે છે

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

લાંબા સમયની કબજિયાતથી સ્કિન ડ્રાઇ પણ થઇ શકે છે

Published by: gujarati.abplive.com

જેના કારણે ખંજવાળની સમસ્યા થઇ શકે છે

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની અછત કબજિયાત, શુષ્કતા બંનેનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ફાઇબરયુક્ત આહાર લેવાથી આંતરડાની કામગીરી સુધાર આવે છે.

Published by: gujarati.abplive.com