રસોડાનો સામાન્ય મસાલો લવિંગ, હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે એક રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

લવિંગમાં રહેલું 'યુજેનોલ' નામનું મુખ્ય તત્વ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

Published by: gujarati.abplive.com

એક અભ્યાસ મુજબ, લવિંગનું નિયમિત સેવન શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓક્સિડાઈઝ થતું અટકાવે છે, જેનાથી લોહીની નસોમાં ચરબી (પ્લેક) જમા થતી નથી.

Published by: gujarati.abplive.com

આમ, તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

ખાવાની સૌથી સરળ રીત: રોજ સવારે એક લવિંગને 5-10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને ચાની જેમ પીવો.

Published by: gujarati.abplive.com

આ સિવાય, તમે લવંગનો પાવડર કરીને તેને શાક, સૂપ કે સ્મૂધીમાં પણ ઉમેરી શકો છો.

Published by: gujarati.abplive.com

ખાસ ધ્યાન રાખો: લવિંગનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

વધુ પડતું સેવન, ખાસ કરીને લવિંગના તેલનું, લિવરને નુકસાન પહોંચાડી શકે છે અને પેટની સમસ્યાઓ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

સગર્ભા મહિલાઓ અને ગંભીર બીમારીથી પીડિત લોકોએ લવિંગનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Published by: gujarati.abplive.com