વધુ પડતી કોફી પીવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

વધારે કેફીનથી બેચેની અને ચિંતા જેવી સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ કોફી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

રાત્રે કોફી પીવાથી ઊંઘવામાં મુશ્કેલી પડી શકે

Published by: gujarati.abplive.com

વધુ કેફીનથી હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને વધુ કોફીથી માથાનો દુખાવો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ કોફી પીવાથી હાથ ધ્રૂજવા જેવી તકલીફ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

હાઇ બ્લડ પ્રેશરના દર્દીએ ન વધુ પીવી જોઇએ કોફી

Published by: gujarati.abplive.com

કોફી પીવાથી બીપી વધી શકે છે

Published by: gujarati.abplive.com

કોફીમાં વધુ ખાંડ અને ક્રીમ લેવાથી વધારાની કેલરી મળી શકે છે

Published by: gujarati.abplive.com