શરૂઆતમાં ગંભીર રોગો શરીરમાં કોઈ ખાસ સંકેત નથી આપતા.

Published by: gujarati.abplive.com

પેટમાં ગેસ અને દુખાવો થવો તે બિલકુલ સામાન્ય નથી હોતા.

Published by: gujarati.abplive.com

ડાયેટિંગ વગર વજન ઘટવું તે એક ગંભીર સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મળમાં લોહી દેખાવું તે કેન્સરનું એક પ્રારંભિક લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

શરૂઆતના તબક્કામાં કેન્સરની ઓળખ થવી ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સ્ટૂલ ટેસ્ટ દ્વારા આ રોગનું નિદાન કરી શકાય છે સરળતા.

Published by: gujarati.abplive.com

કોલોનોસ્કોપી તપાસ દ્વારા કેન્સરને વહેલા ઓળખી શકાય.

Published by: gujarati.abplive.com

વારંવાર કબજિયાત કે ઝાડાની સમસ્યા હોય તો સાવધ રહો.

Published by: gujarati.abplive.com

સતત થાક લાગવો અને પેટમાં અસ્વસ્થતા તેના લક્ષણો છે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા હોય ત્યારે ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com