એલચી ખાવાથી સ્વાસ્થ્યને લાભ થશે



રોજ રાત્રે 2 એલચીનું સેવન કરવું જોઈએ



સૂતા પહેલા ગરમ પાણીમાં 2 એલચી નાખી સેવન કરો



એલચી ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે



રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન સૌથી બેસ્ટ



રાત્રે એલચી ખાવાથી પાચનક્રિયા સારી રહે છે



રાત્રે એલચી ખાવાથી ગેસ અપચોની સમસ્યા દૂર થાય છે



રાત્રે એલચી ખાવાથી સારી ઊંઘ આવે છે



મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધ દૂર થશે



શરદી ઉધરસની સમસ્યા હોય તો દૂર થશે