તુલસીના પાન ઔષધીય ગુણોથી ભરપૂર

આયુર્વેદમાં તુલસીના પાનનું વિશેષ મહત્વ

સવારે ખાલી પેટે 5થી 10 તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે

તુલસીમાં વિટામિન A, વિટામિન D, આયર્ન અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં

તેનું નિયમિત સેવન હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે લાભદાયી

તુલસીના ઔષધીય ગુણો તણાવ ઘટાડવામાં અને મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ

તુલસી નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવામાં અને તેની કામગીરી સુધારવામાં મદદ કરે છે

કેટલાક સંશોધન મુજબ તુલસી બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થઈ શકે

ડાયાબિટીસ ન હોય તો પણ તુલસીનું નિયમિત સેવન કરવું

તુલસી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક