આદુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



આદુનો ઉપયોગ શાકભાજી તેમજ ચા બનાવવામાં થાય છે



આદુનું સેવન કરીને ગંભીર બીમારીઓથી પોતાને બચાવી શકો છો



આદુ શરદી, ખાંસી અને ઘણી ગંભીર બીમારીઓની સારવારમાં અસરકારક



આદુ ઉબકા અને ઉલટી ઓછી કરવામાં અસરકારક છે



એસિડીટીની સમસ્યા હોય તો આદુનો રસ પીવો જોઈએ



આદુના સેવનથી પાચન સુધરે છે



આદુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે



સાંધાના દુખાવામાં આદુ રાહત આપે છે