મખાનાનું આ રીતે કરશો સેવન થશે ડબલ ફાયદો



મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ છે



મખાના ફોસ્ફરસ, પોટેશિયમનો સોર્સ છે



મખાના રોસ્ટ કરી ડાયટમાં કરો સામેલ



મખાનાનું રાયતુ પણ બનાવી શકાય છે



જે શરીરને ઠંડક પ્રદાન કરે છે.



મખાના હાંડકાને મજબૂત બનાવે છે



1કલાક સુધી દુધમાં પલાળીને રાખો મખાના



તેમાં સીડનસ નટ્સ ઉમેરી નાસ્તામાં ખાવ