પીરિયડસ પહેલા આ ફૂડનું કરો સેવન



પીરિયડ્સ પહેલા ફૂડનું અચૂક કરો સેવન



આ ફૂડનું સેવન પીરિયડની તકલીફ ઓછી કરશે



પાલકનું સેવન કરવું હિતાવહ છે



દાળોનું સેવન પણ કરવું જોઇએ



નટસ અને બીજનું સેવન કરો



આખા અનાજનું સેવન હિતકારી છે



હર્બલ ટીનું સેવન પણ કરવું ઉત્તમ છે



ડાર્ક ચોકલેટનું સેવન પણ કરવું જોઇએ



બીટનું સેવન કરવું પણ હિતાવહ છે