આજકાલ હાર્ટને લગતી બીમારી ખુબ વધી રહી છે



નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે



એવામાં તમે કેટલીક શાકભાજીને તમારા આહારમાં સામેલ કરી શકો છો



વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર બ્રોકોલી, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



વિટામિન Aથી ભરપૂર ગાજર, રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે



લાઇકોપીનથી ભરપૂર ટામેટા, હૃદય રોગનું જોખમ ઘટાડે છે



ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ડુંગળી, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરથી ભરપૂર લસણ, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



આમ લીલા શાકભાજીના સેવનથી હાર્ટ હેલ્દી રહે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે