દરેક લોકોના ઘરમાં લસણનો ઉપયોગ થાય છે દરરોજ લસણના સેવનથી ઘણા ફાયદા થાય છે તમે દરરોજ બે કળી લસણ ખાશો તો શરીરમાં બદલાવ જોવા મળશે લસણ હાર્ટ માટે પણ સારુ માનવામાં આવે છે લસણના સેવનથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે દરરોજ એક ચમચી લસણ અને લીંબુનો રસ પીવો નિયમિત લસણની બે કાચી કળીનું સેવન કરો ભોજન સિવાય સલાડમાં ઉમેરીને સેવન કરો લસણના સેવનથી હાર્ટ એટેકનું જોખમ ઘણું ઘટી જાય છે