ડ્રાયફ્રુટને સુપરફૂડ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

ડોક્ટર્સ પણ ડ્રાયફ્રુટ ખાવાની સવાહ આપે છે

Published by: gujarati.abplive.com

માર્કેટમાં ઘણા પ્રકારના ડ્રાયફ્રુટ મળે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે ડ્રાયફ્રુટનો રાજા કોને કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

બદામને ડ્રાયફ્રુટનો રાજા કહેવામાં આવે છે, તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

બાદામ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.આનાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

બદામમાં વિટામિન E, ઓમેગા-૩ ફેટી એસિડ, અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે. જે મગજના કાર્યને બહેતર બનાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બદામમાં ફાઇબર અને પ્રોટીન હોય છે. આ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com