સફરજનનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક

પરંતુ સફરજન હંમેશા યોગ્ય સમયે ખાવું જરુરી છે

રાત્રે સફરજનના સેવનથી અનેક સમસ્યાઓ થઈ શકે છે

સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી કરવું

સફરજન રાત્રે ખાવાથી એસિડિટી પણ થઈ શકે છે

રાત્રે સફરજન ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે

રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે

આ સિવાય ઊંઘમાં પણ વિક્ષેપ પડી શકે છે

દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે

સવારે નાસ્તામાં સફરજનનું સેવન કરી શકો છો