દરેક લોકોના ઘરના રસોડામાં તજ હોય છે

તજનો સ્વાદ તીખો છે પરંતુ તે ખોરાકના સ્વાદમાં વધારો કરે છે

જો તજનું રોજ સેવન કરવામાં આવે તો વજન ઘટી શકે છે

તજમાં કેટલાક એવા ગુણ છે જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી

ચા વગેરેમાં આખા તજ અથવા પાવડરનો ઉપયોગ કરી શકો

તજ શિયાળામાં શરદી અને ચેપમાં રાહત આપે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે તજનું સેવન બેસ્ટ

જો રોજ તજનું સેવન કરવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે

રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે

હંમેશા યોગ્ય માત્રામાં જ તજનું સેવન કરવું જોઈએ