સીતાફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે



સીતાફળના સેવનના અદભૂત ફાયદા પણ છે



લો મૂડથી છુટકારો મળે છે



એક કપ કસ્ટર્ડ એપ્પલમાં લગભગ 160 ગ્રામ વિટામિન-બી6 હોય છે



કસ્ટર્ડ એપલમાં એન્ટીઓક્સીડેન્ટ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે



સીતાફળનું સેવન ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે



હૃદયને સ્વસ્થ રાખે છે



કેન્સરના કોષોને વધતા અટકાવે છે.



આંખોની રોશની વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે