ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક દરરોજ ખજૂરના સેવનથી ઘણા લાભ થશે ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે ખજૂરમાં ભરપૂર આયર્ન હોય છે જે હીમોગ્લોબિનના સ્તરને વધારે છે ખજૂરમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે ગરમ દૂધ સાથે ખજૂર ખાવાથી તણાવ ઓછો થાય ખજૂરના સેવનથી શરીરમાં એનર્જી રહે છે દરરોજ સવારે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરને તમે દૂધમાં નાખીને પણ ખાઈ શકો છો ખજૂરપાક ખાવાથી પણ ઘણા ફાયદા થશે