દૂધનું સેવન આ રીતે કરશો તો સંક્રમણ રોકશે



હળદરવાળુ દૂધ પીવાથી ઇમ્યનિટિ બૂસ્ટ થશે



આ દૂધ સંક્રમણ રોકવામાં મદદ કરે છે



શરદી ઉધરસની સમસ્યામાં પણ રાહત આપશે



દૂધમાં બદામ મિક્સ કરીને પીવાથી ઊર્જા મળે છે



બદામ દૂધ મસ્તષ્કિ માટે લાભકારી હોય છે



દૂધ-ખજૂર સાથે મિક્સ કરી પીવાથી એનીમિયા દૂર થશે



અંજીર મિક્સ કરીને પીવાથી પાચન ઠીક રહે છે



દૂધ ખૂબ જ પૌષ્ટિક સ્વાસ્થ્યવર્ધક છે