ઔષધિય ગુણોથી ભરપૂર જેઠીમધ શરીર માટે ફાયદાકારક

જેઠીમધનું સેવન કરવાથી ચોંકાવનારા ફાયદા થશે

જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે

જેઠીમધ ઠંડીમાં પણ શરીરને ગરમ રાખે છે

વર્ષો જૂના રોગમાં પણ જેઠીમધ ફાયદો આપશે

અનેક બીમારીઓમાં તેનો ઉપયોગ થાય છે

તેનો ઉપયોગ શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે

જેઠીમધ કફ, વાયુ અને પિતમાં ખૂબ જ ઉપયોગી

મોંઢામાં ચાંદા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ખાવાથી રાહત થશે

ઉધરસ અને ગળાની તકલીફમાં જેઠીમધ ફાયદો આપ છે