ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજી શરીરને ઘણા લાભ આપે છે

ભીંડાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવા સમાન કામ કરે છે

ભીંડાના પાણીમાં ફ્લેવોનોઇડ્સ અને પોલિફેનોલ્સ હોય છે

જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને બલ્ડ સુગર લેવલને સામાન્ય રાખે છે

ભીંડાના પાણીમાં ફોલેટ હોય છે જે માનસિક સ્વાસ્થ્ય સુધારે છે

પાચનની સમસ્યામાં પણ ભીંડો ફાયદાકારક

ભીંડાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે

ડાયાબિટીસના દર્દી હોય તો તમારે ડાયેટમાં ભીંડો સામેલ કરવો જોઈએ