દાંતને મજબૂત બનાવે છે આ સીડસ



તલ દાંત અને મસૂડા માટે ફાયદાકારક છે.



તલ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે







તલ મેગ્નેશિયમ, આયરનનો સોર્સ છે



તલમાં કેલ્શિયમ,કોપર જેવી તત્વો છે



સવારે ખાલી પેટ તલનું કરો સેવન



તલનું સેવન પાચનતંત્રને દુરસ્ત કરે છે.



ખાલી પેટ તલનું સેવન હાડકા મજબૂત બનાવશે



તલનું સેવન આર્થરાઇટિસની સમસ્યાથી બચાવે છે.



તલનું સેવન હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે.



તલનું સેવન ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે