આ 6 ફૂડના સેવનથી ઇમ્યનિટી થશે બૂસ્ટ આ ફૂડને ડાયટમાં કરો સામેલ, નહિ થાવ બીમાર ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડને ડાયટમાં કરો સામેલ આ 6 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ આદુ એવું હર્બ્સ છે જે ઇમ્યુનિટિ બૂસ્ટ કરે છે લસણ પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે બીટને ડાયટમાં અવશ્ય કરો સામેલ ગાજર સ્વાસ્થ્ય માટે છે ગુણકારી એપલમાં ફોલિક એસિડ,પોટેશિયમ,વિટામિન –A છે. જે ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં કારગર ફળ છે