આ 7 ફૂડનું સેવન કેન્સરનો વધારે છે ખતરો



પ્રોસેસ્ડ ફૂડ કેન્સરનું જોખમ વધારે છે



આ ફૂડમાં કેલેરી સુગરની માત્રા અધિક હોય છે



કેક, બિસ્કિટ, ચિપ્સ, પિત્ઝા, બર્ગર,



તમામ રેડીમેડ પેકેડ ફૂડસ પોસેસ્ડ ફૂડ છે



આ તમામ ફૂડ કેન્સરનું વઘારે છે જોખમ



આલ્કોહોલનું સેવન કેન્સરનું વધારશે જોખમ



તળેલી સ્પાઇસી વસ્તુ કેન્સરનું વધારશે જોખમ



હોટ ડોગ્સ, સોસેજ જેવા પ્રોસેસ્ડ મીટને પણ અવોઇડ કરો



Thanks for Reading. UP NEXT

જાંબુના પાનમાં છુપાયેલા છે અનેક ગુણ, જાણો તેના લાભ

View next story