આ ચાર ચીજનો સેવન ટાલ કરી દેશે

હેર લોસની સમસ્યા હાલ વધી રહી છે.

હેર લોસથી બચવા આ ફૂડનું સેવન ટાળો

સુગરનું વધુ સેવન હેર લોસ કરે છે

આલ્કોહોલનું સેવન પણ નુકસાનકારક

કોલ્ડ ડ્રિન્કનું સેવન પણ હેર લોસ કરે છે

ફાસ્ટ ફૂડના સેવનથી ટાલ થાય છે

હેર કલરનો ઉપયોગ ટાલ કરશે