ચોમાસામાં સંક્રામક બીમારીથી બચાવશે આ ફળોનું સેવન



ફ્લૂ-વાયરસથી બચવા માટે આ ફળોનું કરો સેવન



બેરીમાં એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે.



એક્સીડેટિવ તણાવ સામે લડે છે



પપૈયા વિટામિન A,C,E, ભરપૂર છે.



ખાટા ફળો વિટામિન સી થી ભરપૂર છે.



જે વ્હાઇટ અને બ્લડ સેલ્સને બૂસ્ટ કરે છે.



કીવીનું સેવન ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે



જે એન્ટી ઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે.



મોનસૂનની સિઝનમાં લેમનને ડાયટમાં કરો સામેલ



મોનસૂનમાં પાચન નબળું પડે છે