આ ડ્રિન્કનું સેવન પેટ સાફ કરવામાં રામબાણ



રાત્રે આ ડ્રિન્કનું સેવન પેટ સાફ કરવામાં કારગર



ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણનું કરો સેવન



ઇસબગોલની ભૂસી પણ કબ્જને કરે છે દૂર



અજમા અને વરિયાળીનું પાણી કારગર



રાત્રે ગરમ દૂધમાં ઘી મિક્સ કરીને પીવો



આ ફળોનું સેવન પણ પેટ સાફ કરશે



પપૈયુ, સફરજન, જામફળનું સેવન કરો



આ શાકનું કરો સેવન



ભીડીં પાલક અને ગાજરનું કરો સેવન



રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવો