હાડકાને મજબૂત બનાવતી ખાદ્ય ચીજો



ઈંડામાં પ્રોટીન, કેલ્શિયમ સારો સોર્સ છે



એગનું સેવન હાડકાને મજબૂત બનાવશે



ડ્રાયફ્રૂટનું સેવન પણ કેલ્શિયમનો ખજાનો છે



ગોળનું સેવન તમારા હાડકાંને સ્ટ્રોન્ગ બનાવશે



ખાટા ફળોનું સેવન પણ હાડકાને મજબૂત કરશે



ચણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે



ચણાનું સેવન હાડકાને મજબૂત બનાવશે