માઇગ્રેઇનનો દુશ્મન છે આ ફૂડનું સેવન



માઇગ્રેઇનમાં કયારેય ન ખાશો આ ફૂડ



શું આપને માઇગ્રેઇનની સમસ્યા છે.



માઇગ્રેઇનમાં ડાયટમાં ફેરફાર જરૂરી



માઇગ્રેઇનનાં આથાવાળી ચીજો ન ખાવો



ખાટી વસ્તુનું સેવન દુખાવો વધારશે



ચોકલેટ પણ માઇગ્રેઇનને ટ્રીગર કરશે



ચાય કોફીનું સેવન માઇગ્રેઇન વધારશે



ફ્રોઝન ફૂડને પણ અવોઇડ કરો



વધુ નમકવાળી વસ્તુઓ વધારશે પીડા



પ્રોસેસ્ડ મીટને પણ ડાયટામાંથી ડિલિટ કરો