આ ફૂડનું સેવન હાડકા નબળા કરશે



અનહેલ્ધી ડ્રિન્કનું સેવન અવોઇડ કરો



આ ડ્રિન્કમાં ફોસ્ફોરિક એસિડ હોય છે



જે હાડકાને નુકસાન પહોંચાડે છે



ધૂમ્રપાન તમાકુ હાડકાને નુકસાન કરશે



નિકોટીન કેલ્શિયમના અવશોષણને અવરોધે છે



નમક-સુગરનું અતિરેક સેવન ટાળો



વર્કઆઉટ ન કરવાથી પણ હાડકા નબળા થશે



નોનવેજનું વધુ સેવન પણ નુકસાનકારક છે



તેનાથી કેલ્શિયમની કમી થાય છે.



Thanks for Reading. UP NEXT

મેટાબોલિઝમન બૂસ્ટ કરે છે આ ડ્રિન્ક

View next story