વિટામિન ‘C’થી ભરપૂર આ ફળનું કરો સેવન



આ ફ્રૂટ્સ સ્કિન માટે છે વરદાન



આંબળા વિટામીન ‘C’થી ભરપૂર છે.



બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે.



દાડમ પણ વિટામિ ‘C’નો સારો સ્ત્રોત છે



ચેરી પણ વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે



પપૈયાના સેવનથી વિટામિન ‘C’ ભરપૂર મળે છે.



અંગૂરના સેવનથી પણ વિટામિન ‘C’ ભરપૂર મળે છે.



ટામેટાં પણ વિટામિન ‘C’નો સારો સોર્સ છે