ખાલી પેટ આ એક પાનના સેવનથી ગજબ ફાયદા



આપણે બધા લીમડાના ગુણોથી વાકેફ છીએ



લીમડામાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ જોવા મળે છે



લીમડો બ્લડપ્રેશર - ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રાખે છે



આ પાનનું સેવન રોગપ્રતિકારક શક્તિને વઘારે છે



લીમડાનું સેવન લોહીને શુદ્ધ કરે છે



લીમડો ત્વચાને પિમ્પલ્સથી દૂર રાખે છે.



લીમડો શરદી, ખાંસી, સિઝનલ રોગોથી દૂર રાખે છે.



સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મીઠો લીમડો મદદ કરે છે.