આ ચીજનું સેવન વજન ઉતારવાની સાથે બ્લોટિંગ કરશે દૂર

વેઇટ લોસમાં કારગર છે અજમા મદદ કરશે મદદ

વેઇટ લોસમાં અજમા મદદ કરશે મદદ

ઝડપથી વજન ઘટાડવામાં છે કારગર

અજમા બ્લોટિંગની સમસ્યા ઘટાડશે

ગેસ એસિડિટી દૂર કરશે

બેલી ફેટ ઓછું કરવામાં મદદરૂપ છે

વેઇટ લોસ માટે આ રીતે કરો અજમાનું સેવન

રાતભર અડધી ચમચી અજમાને પલાળી રાખો

એક ગ્લાસ પાણી ઉમેરીને ખાલી પેટ પીવો

આપ વેઇટ લોસ માટે અજમાની ચા પીવો

પાણીમાં અજમાને ઉકાળી ઠંડી થાય બાદ પીવો

હુંફાળા પાણી સાથે અજમાને ચાવીને ખાવ

અજમાનો પાવડર બનાવીને રાત્રે પાણી સાથે પીવો