લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ્સ ભરપૂર હોય છે



પરંતુ વધારે પડતું લીંબુનું સેવન કરવાથી કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે



લીંબુમાં સાઇટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે



જેના કારણે દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે



એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓ થઈ શકે છે



શરીરમાં પાણીની ઉણપ (ડીહાઇડ્રેશન) થઈ શકે છે



કિડનીમાં પથરી બનવાનું જોખમ વધારી શકે છે



લીંબુના રસને હંમેશા પાણીમાં ભેળવીને પીવો, સીધો રસ પીવાનું ટાળો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે