પનીરનું વધુ સેવન આ સમસ્યા નોતરશે



પનીરનું વધુ સેવન આ સમસ્યા નોતરશે



પનીર કેલ્શિયમ પ્રોટીનનો સ્ત્રોત છે



પનીરમાં લેક્ટોઝ હોય છે



જે પેટમાં દુખાવાનું કારણ બને છે



હાઇ બીપીની સમસ્યામાં ઓછું સેવન કરવું



કારણ કે તેમાં સોડિયમ પણ વધુ હોય છે



પનીરમાં વસા હોય છે



જે હૃદય રોગનું જોખમ વધારે છે



વધુ પનીરનું સેવન કબજિયાતનું કારણ બને છે