વધુ પડતા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક



કિડની-બીપી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે



વધુ પડતા મીઠાનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે



મીઠાનું સેવન હંમેશા યોગ્ય પ્રમાણમાં જ કરવું જોઈએ



મીઠાના સેવનથી સ્થૂળતા અને યુરિક એસિડ વધી શકે છે



રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે



તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે



વ્યક્તિને દરરોજ 5 ગ્રામ મીઠાની જરૂર હોય છે



તેનાથી વધારે મીઠાનો ઉપયોગ ન કરો



બેચેની અને રાત્રે વારંવાર જાગવાની સમસ્યા થઈ શકે