બ્લડ શુગરમાં વધારો સ્વાસ્થ્ય માટે હાનિકારક



તેની કાળજી રાખવી ખૂબ જરુરી છે



તમારી લાઈફસ્ટાઈલની કેટલીક આદતોમાં બદલાવ કરવો જરુરી



શુગર લેવલ વધવાનું સૌથી મોટું કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ



દરરોજ થોડો સમય યોગ અથવા એરોબિક કસરત કરો



આહારની સીધી અસર આપણા બ્લડ શુગર પર પડે છે



ખોરાકમાં ફાઈબરની માત્રા વધારી શુગર લેવલ કંટ્રોલ કરી શકાય



તણાવ ઓછો કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખો



ઊંઘ ન આવવાને કારણે આપણું બ્લડ શુગર લેવલ વધી શકે છે



દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી