આજકાલ 30 વર્ષની વયે પણ હાઈ બ્લડ પ્રેશર સામાન્ય બની ગયું છે.

Published by: gujarati.abplive.com

તેને 'સાયલન્ટ કિલર' કહેવાય છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ખોરાકમાં મીઠું (Salt) ઓછું કરવું, દિવસમાં 5 ગ્રામથી વધુ ન લેવું.

Published by: gujarati.abplive.com

પેકેટ ફૂડ અને બહારના તીખા તળેલા નાસ્તા ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

રોજ 30 મિનિટ ચાલવું, સાયકલિંગ કે અનુલોમ વિલોમ કરવા.

Published by: gujarati.abplive.com

કેળા, પાલક, બીટ અને ઓટ્સ જેવા પોટેશિયમયુક્ત ખોરાક વધુ લેવા.

Published by: gujarati.abplive.com

સ્ટ્રેસ ઓછું કરવા માટે મેડિટેશન કરવું અને ગમતું સંગીત સાંભળવું.

Published by: gujarati.abplive.com

રોજ રાત્રે 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવાથી BP કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન અને દારૂ જેવી આદતોથી હંમેશા દૂર રહેવું.

Published by: gujarati.abplive.com

જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને દવા વગર સ્વસ્થ રહી શકાય છે.

Published by: gujarati.abplive.com