સાવધાન આ વાસણમાં કૂકિંગ જીવલેણ બીમારી નોતરશે

સાવધાન આ વાસણમાં કૂકિંગ જીવલેણ બીમારી નોતરશે

કુકર કડાઇ એલ્યુમિનિયમના હાલ યુઝમાં છે

Published by: gujarati.abplive.com

એલ્યુમિનિયમ કેલ્શ્યિમ, આયરન સોષી લે છે

એલ્યુમિનિયના યુઝથી એલ્ઝાઇમર થઇ શકે છે

Published by: gujarati.abplive.com

યાદશક્તિ ધીરે ધીરે ઓછું થવા લાગે છે

નર્વસ સિસ્ટમ ધીરે ધીરે ડાઉન થાય છે

Published by: gujarati.abplive.com

કિડની લિવર પર વિપરિત અસર થાય છે

તો રસોડામાં એલ્યુમિનિયમ હોય તો દૂર કરો